જીવન મા ખરેખર કોઈના
અંગત બનવું હોય તો
એ હદ સુધી બનો કે...
જ્યારે એ તકલીફ માં હોય
ત્યારે ભગવાન ને પછી
પહેલા તમને યાદ કરે...
સુપ્રભાત
રાત્રે ફૂલો ને પણ ખબર હોતી નથી
કે કાલે સવારે મંદિરે જવાનું છે કે સ્મશાને..??
તો સાહેબ કાલ ની બહુ ચિંતા કર્યા વગર
દિલ થી જિંદગી જીવી લો....!!!

















