Even flowers dont know at night whether tomorrow morning
રાત્રે ફૂલો ને પણ ખબર હોતી નથી
કે કાલે સવારે મંદિરે જવાનું છે કે સ્મશાને..??
તો સાહેબ કાલ ની બહુ ચિંતા કર્યા વગર
દિલ થી જિંદગી જીવી લો....!!!
| Tags | tomorrow morning gujarati |
|---|---|
| Gujarati (ગુજરાતી): | રાત્રે ફૂલો ને પણ ખબર હોતી નથી કે કાલે સવારે મંદિરે જવાનું છે કે સ્મશાને..?? તો સાહેબ કાલ ની બહુ ચિંતા કર્યા વગર દિલ થી જિંદગી જીવી લો....!!! |
| Category | Gujarati |
| Views | 29 VIEWS |
| Downloads | 11 DOWNLOADS |