મોહ નથી, માયા નથી, અમર તમારી કાયા નથી.. સુખેથી જીવી લો આ જીંદગી સાહેબ, કારણ. દુઃખની અહીં કોઈ છાયા નથી..

પરિવારને માલિક બનીને નહીં પણ માળી બનીને સાચવો, જે ધ્યાન બધાનું રાખે છે પણ અધિકાર કોઈ પર નથી જતાવતો !!
parivarne adhikar motivational