બે વાતની,
ગણતરી કરવાનું છોડી દો..
ખુદ નું દુઃખ
અને કોકનું સુખ.....!!
Find a place
Inside where there's joy,
And the joy will
Burn out the pain.
તમે ઓળખાવ એ તમારૂ ચિત્ર,
પણ...
તમે યાદ રહી જાવ એ તમારૂ ચરિત્ર.
”खुश रहने का मतलब ये नहीं कि
सब कुछ ठीक है
इसका मतलब ये है कि आपने
आपके दुखों से उपर उठकर
जीना सीख लिया है।”
કોઈને ખરાબ ચીતરવા નહી
કારણ કે એમા કલર તો
આપણો જ વપરાય છે