Mistakes increase experience

ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે...

gujarati
The darkness is where we belong

અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં પારકાનું અજવાળું કામ ના આવે....

gujarati
In sugarcane where there are knots

શેરડીમાં જયાં ગાંઠ હોય છે, ત્યાં રસ નથી હોતો... અને જયાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી, જીવનના સબંધોનું પણ આવું જ છે.

gujarati
Palaces are needed

મહેલો ની જરૂર હોય છે ફક્ત રહેવા માટે, બાકી વસી જવા માટે કોઈના ખોબા જેવડા દીલ નો એકાદ ખુણો જ કાફી છે.

gujarati
If you really want to be personal in life

જીવન મા ખરેખર કોઈના અંગત બનવું હોય તો એ હદ સુધી બનો કે... જ્યારે એ તકલીફ માં હોય ત્યારે ભગવાન ને પછી પહેલા તમને યાદ કરે... સુપ્રભાત

gujarati good morning
I also reserve my emotions

હું પણ મારી લાગણીઓનું અભીયારણ ચાહું છુ, રોજ કોઈ આવી ને શીકાર કરી જાય કેમ પોસાય!

gujarati
How many people are happy

તમે કેટલા ખુશ છો એના કરતા વધુ મહત્વ એ વાતનું છે કે તમારા લીધે કેટલા લોકો ખુશ છે...

gujarati people happy
It doesnt matter what you have.

તમારી સાચી કિંમત એમાં છે કે તમે શું છો, એમાં નથી કે તમારી પાસે શું છે.

gujarati life
Life has the same need

જીવનમાં શ્વાસ અને વિશ્વાસ બંને ની સરખી જરુરિયાત છે, "શ્વાસ" ખતમ તો જિંદગી ખતમ, "વિશ્વાસ" ખતમ તો સંબંધ ખતમ..!

gujarati life truth
Remember to remember God while eating

જમતી વખતે ભગવાનને યાદ જરુર કરજો.. જેમના ખેતરનું અન્ન મળ્યું છે. એમના બાળકો કયારેય ભૂખ્યા ન રહે..

life gujarati god
What you understand is that they

જે તમને સમજે છે એમને તમારી ચોખવટ ની જરૂર નથી, જે તમને નથી સમજતા એની પાસે ચોખવટ કરવાનો શુ મતલબ!?

gujarati success true
The words were long

જે કહી દીઘું એ શબ્દો હતા જે ન કહી શક્યા એ લાગણી હતી અને જે કહેવું છે છતા પણ કહી નથી શકતા એ મયાઁદા છે...!

gujarati limitatin truth life