Good, better, best.
Never let it rest.
Til your good is better and
your better is best
St. Jerome
સારું હોવું અને સારું દેખાવું,
એ બંને અલગ વાત છે...!!!
શુભ સવાર
मिले हुए समय को ही
अच्छा बनाये,
अगर अच्छे समय की
राह देखेंगे तो पूरा
जीवन काम पड़ जाएगा।
सुप्रभात
ખોટા સમયે
ખરો આવે વિચાર,
બસ એ જ આપણાં માટે
સુવિચાર...!!!
જીવન મા ખરેખર કોઈના
અંગત બનવું હોય તો
એ હદ સુધી બનો કે...
જ્યારે એ તકલીફ માં હોય
ત્યારે ભગવાન ને પછી
પહેલા તમને યાદ કરે...
સુપ્રભાત