
चंद फासला जरूर रखिए हर रिश्ते के दरमियान, क्योंकि नहीं भूलती दो चीज़ें चाहे जितना भुलाओ एक “घाव” और दूसरा “लगाव”
hindi relationship life
એક મુઠ્ઠી માફીના બીજ વાવી દો સબંધોની જમીન પર વરસાદની ૠતુ છે કદાચ લાગણીઓ ના છોડ પાછા ઉગી નીકળે...
gujarati seeds.relation
સંબંધો નું સચ કોઈ સુ સમજે દીલ ની જરૂરીયાત કોઈ સુ સમજે તમારી હંસી તો છે જીવન અમારુ આ હંસી ની કીંમત કોઈ સુ સમજે
gujarati relationship