કહેવાય છે કે
સમય સૌથી બળવાન છે
પણ જે થય ગયું એને
બદલવાની તાકાત તો
સમય પાસે પણ નથી.
यूँ तो कोई शिकायत नहीं
मुझे मेरे आज से,
मगर कभी
कभी बीता हुआ
कल बहुत याद आता है…
The past cannot be changed.
The future is yet in your power
હંમેશા યાદ રાખજો
ભુતકાળ માં આંટો મરાય…
રહેવાય નહીં…