ભાગ્યનો દરવાજો ખોલવા માટે
માથા ના પછાડો,
કર્મોનું તોફાન એવુ મચાવો કે
દરવાજા આપોઆપ ખુલી જાય.
શીખામણ માંથી રસ્તા
મળતા હશે પણ
દીશાઓ તો ભૂલો
કરવાથી જ મળે છે.
દુનિયા શું કહેશે
એ ના વિચારો, કારણ કે...
દુનિયા ઘણી અજીબ છે,
નિષ્ફળ વ્યક્તિ ની
મજાક ઉડાડે છે, અને
સફળ વ્યક્તિ થી
બળતરા કરે છે
વાત ચાહે કોઈ પણ હોય
સાહેબ
એને ફેલાવનર હમેંશા
આપણા જ હોય છે....
જીવનમાં જ્યારે ખરાબ
તબક્કામાંથી પસાર થતા હોઈએ અને
વિચાર આવે કે ક્યાં છે ઇશ્વર
ત્યારે યાદ રાખવું કે
પરિક્ષા દરમ્યાન શિક્ષક હંમેશા
ચૂપ જ રહે છે.
વધુ પડતી આશા ના રાખો,
કેમ કે એ વધુ દુઃખી કરે છે
ક્યાં હવે સ્મિત રહ્યુ છે
પહેલા જેવું,
જેવી જરૂર એટલું જ
મલકે છે લોકો..
વીતેલા સમયને યાદ
ન રાખો તો ચાલશે પણ
તેમાંથી મળેલા અનુભવને
કાયમ યાદ રાખજો
સલાહ થી સસ્તી
અને…
અનુભવથી મોંઘી કોઈ વસ્તુ નથી.
શુભ સવાર … 🙏
કેટલાક સંબંધોથી
માણસ સારો લાગે છે,
અને
કેટલાક માણસોથી
સંબંધ સારો લાગે છે
તારે… A.C. માં છે રહેવું,
વાણી વિલાસમાં છે રચવુ,
ઉછેરવુ નથી તારે
એકેય ઝાડવુ,
તોયે….
ગાડી તારી રહે છાંયડે
એ ઇચ્છવુ...?
કહેતા નહી ભગવાન ને,
કે સમસ્યા વીકટ છે...
કહી દો સમસ્યાને કે
ભગવાન મારી નીકટ છે...
વ્યક્તિ શું છે
એ મહત્વનું નથી
પણ એ વ્યક્તિમાં શું છે
એ બહુ મહત્વ નું છે…