હકીકત જ શોધવી પડે છે..
સાહેબ,
બાકી અફવાઓ તો
ઘર સુધી પોહચી જ જાય છે.
જે કહી દીઘું એ શબ્દો હતા
જે ન કહી શક્યા
એ લાગણી હતી
અને જે કહેવું છે છતા
પણ કહી નથી શકતા
એ મયાઁદા છે...!
खुशी के लिए काम करोगे
तो ख़ुशी नहीं मिलेगी,
लेकिन खुश होकर
काम करोगे,
तो ख़ुशी और सफलता
दोनो ही मिलेगी
જીવનમાં શ્વાસ અને વિશ્વાસ
બંને ની સરખી જરુરિયાત છે,
"શ્વાસ" ખતમ
તો જિંદગી ખતમ,
"વિશ્વાસ" ખતમ
તો સંબંધ ખતમ..!
તમારી સાચી કિંમત
એમાં છે કે તમે શું છો,
એમાં નથી કે
તમારી પાસે શું છે.
તમે કેટલા ખુશ છો એના
કરતા વધુ મહત્વ એ વાતનું છે
કે તમારા લીધે કેટલા
લોકો ખુશ છે...
જીવન મા ખરેખર કોઈના
અંગત બનવું હોય તો
એ હદ સુધી બનો કે...
જ્યારે એ તકલીફ માં હોય
ત્યારે ભગવાન ને પછી
પહેલા તમને યાદ કરે...
સુપ્રભાત
मिले हुए समय को ही
अच्छा बनाये,
अगर अच्छे समय की
राह देखेंगे तो पूरा
जीवन काम पड़ जाएगा।
सुप्रभात
जिंदगी में अच्छे लोगों की
तलाश मत करो,
खुद अच्छे बन जाओ,
आपसे मिलकर शायद
किसी की तलाश पूरी हो जाए।
વ્યક્તિ શું છે
એ મહત્વનું નથી
પણ એ વ્યક્તિમાં શું છે
એ બહુ મહત્વ નું છે…
તમે માળા બદલો,
મંદિર બદલો કે
ભગવાન બદલો...
પણ સારા પરિણામ માટે
એક વાર તમારા વિચાર બદલો.
આંબો નહી તો,
લીમડો – પીપળો વાવ,
કંઈ ના કર તો,
બાવળ ને જગ્યા આપ…
તારે… A.C. માં છે રહેવું,
વાણી વિલાસમાં છે રચવુ,
ઉછેરવુ નથી તારે
એકેય ઝાડવુ,
તોયે….
ગાડી તારી રહે છાંયડે
એ ઇચ્છવુ...?
ભૂલ દરેકથી થાય પણ
એને સુધારવાની હોય,
ગીનીસ બુક માં
નોંધાવવાની ના હોય.
હંમેશા યાદ રાખજો
ભુતકાળ માં આંટો મરાય…
રહેવાય નહીં…
માણસ હંમેશા
એ વિચારે છે કે
ભગવાન છે કે નહિ…?
પણ, એ કોઇ દિવસ
નથી વિચારતો કે પોતે
માણસ છે કે નહિ.?