જીવનમાં શ્વાસ અને વિશ્વાસ બંને ની સરખી જરુરિયાત છે, "શ્વાસ" ખતમ તો જિંદગી ખતમ, "વિશ્વાસ" ખતમ તો સંબંધ ખતમ..!
જમતી વખતે ભગવાનને યાદ જરુર કરજો.. જેમના ખેતરનું અન્ન મળ્યું છે. એમના બાળકો કયારેય ભૂખ્યા ન રહે..
जीओ कुछ इस तरह की तुम जींदगी के नही जींदगी तुम्हारी बन कर रह जाये...
જે કહી દીઘું એ શબ્દો હતા જે ન કહી શક્યા એ લાગણી હતી અને જે કહેવું છે છતા પણ કહી નથી શકતા એ મયાઁદા છે...!
લોકો કહે છે કે ખર્ચ કરતા પહેલા કમાઇ જાણો, પરંતુ અનુભવ કહે છે, ખર્ચ કરવા જેટલું કમાઓ ત્યાં જીંદગી ખર્ચાઇ જાય છે.
जीसके पास सहनशीलता है वह जो चाहे वो पा सकता है.
હકીકત જ શોધવી પડે છે.. સાહેબ, બાકી અફવાઓ તો ઘર સુધી પોહચી જ જાય છે.
તમારી ખુશી માં એ લોકો હાજર રહેશે જે તમને ગમે છે, પરંતુ તમારા દુઃખ માં એ હાજર રહેશે જેને તમે ગમો છો.
ના સમજાય તો બે વાર વાંચજો.... "હુ જે કાંઈ બોલુ તેની માટે હુ જવાબદાર છુ... પણ તમે જે સમજો છો તેની માટે નહિ...!"
जीदगी की सबसे बड़ी ख़ुशी, उस काम को करने में हैं, जीसे लोग कहते हैं... तुम नहीं कर सकते..!
The whole secret of a successful life is to find out what is one's destiny to do, and then do it.
સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો, આજે કેટલાય પરીવારો સાથે હોત.