લોકો કહે છે કે ખર્ચ કરતા પહેલા કમાઇ જાણો, પરંતુ અનુભવ કહે છે, ખર્ચ કરવા જેટલું કમાઓ ત્યાં જીંદગી ખર્ચાઇ જાય છે.
ના સમજાય તો બે વાર વાંચજો.... "હુ જે કાંઈ બોલુ તેની માટે હુ જવાબદાર છુ... પણ તમે જે સમજો છો તેની માટે નહિ...!"
જે જોઈએ તે મેળવીને જ જંપવું એ કદાચ સફળ માણસની નીશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નીશાની છે.
સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો, આજે કેટલાય પરીવારો સાથે હોત.
जीतने का मजा तब ही आता है, जब सभी आपके.. हारने का इंतजार कर रहे हो!
दुसरो की मदत करते हुए यदी दील में ख़ुशी हो, तो वही सेवा है बाकी सब दीखावा है।
જીવનમા કયારેક ખરાબ દીવસ નો અનુભવ થાય ને સાહેબ, તો એટલો જુસ્સો જરુર રાખજો કે દીવસ ખરાબ હતો જીંદગી નહીં