લાગણી છલકાય
જેની વાતમાં,
એક બે જણ હોય
એવા, લાખમા..
સમય કયારેય ખરાબ
હોતો નથી પણ
આપણી ઈચ્છા સમય
સાથે પૂરી ન થાય એટલે
સમય ખરાબ લાગે છે.
માણસ હંમેશા
એ વિચારે છે કે
ભગવાન છે કે નહિ…?
પણ, એ કોઇ દિવસ
નથી વિચારતો કે પોતે
માણસ છે કે નહિ.?
તારે… A.C. માં છે રહેવું,
વાણી વિલાસમાં છે રચવુ,
ઉછેરવુ નથી તારે
એકેય ઝાડવુ,
તોયે….
ગાડી તારી રહે છાંયડે
એ ઇચ્છવુ...?
વ્યક્તિ શું છે
એ મહત્વનું નથી
પણ એ વ્યક્તિમાં શું છે
એ બહુ મહત્વ નું છે…