જીવનની સૌથી મોટી લડાઈ તો
માણસ પોતાના વિચારો
સાથે જ લડતો હોય છે
"સાહેબ"
બાકી સંજોગો સાથે તો
સમાધાન જ કરવુ પડતુ હોય છે
ખરતા પાંદડાં એ દુનિયા નું સૌથી
મોટું સત્ય સમજાવ્યું કે...
બોજ બન્યા તો તમારા પોતાના
જ તમને પાડી દેશે...
જીવનની સૌથી મોટી લડાઈ તો
માણસ પોતાના વિચારો
સાથે જ લડતો હોય છે
"સાહેબ"
બાકી સંજોગો સાથે તો
સમાધાન જ કરવુ પડતુ હોય છે
ખરતા પાંદડાં એ દુનિયા નું સૌથી
મોટું સત્ય સમજાવ્યું કે...
બોજ બન્યા તો તમારા પોતાના
જ તમને પાડી દેશે...