When you have a dream, you've got to grab it and never let go.
Courage is being scared to death... and saddling up anyway.
સાચો ભાઈબંધ નો મતલબ.. જયારે એક ભાઈબંધ તેનો છેલો શ્વાસ લેતો હોય, અને ત્યારે બીજો ભાઈબંધ તેની આંખ માં આંસુ લઇ આવે અને કહે... ચલ ઉઠ ભાઈબંધ આજે છેલ્લી વાર "મૌત" નો ક્લાસ બંક કરીએ...
I am proud of your friendship, Every moment i miss you But I don't know, my family says I talk to you In the dream
એ ભાઈબંધ મને તારી ભાઈબંધી પર માન છે, દરેક પલ તને યાદ કરું છુ, મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ...
જે માણસ એક સાચો ભાઈબંધ નથી બની સકતો, એ ભલે સફળ હોય પણ એનું જીવન અસફળ જ છે....
આ દુનીયા માં બધું જ મળે છે, પણ મળતી નથી ભાઈબંધી, ભાઈબંધી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ ભાઈબંધી.....
કઈ સર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે, જીંદગી ની કડવાશ માં થઇ એક ભાઈબંધી મધુર, બાકી તો આવી ભાઈબંધી થવામાં પણ વાર લાગે છે....
ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી ભાઈબંધી, જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી ભાઈબંધી....
જીવન માં એક ભાઈબંધ કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.
આ જગત માં એવા પણ ભાઈબંધો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે....
એક લાગણી પડી હતી, તૂટેલી, વીખરાયેલી તરછોડાયેલી કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી ત્યારથી એનું નામ મીત્ર પડી ગયું.