Today I would like to meet her again - Gujarati Quotes at statush.com

આજે ફરી તેને મલવાનુ મન થાય છે પાસે બેસી વાત કરવાનુ મન થાય છે એટલો લાજવાબ હતો તેનો આંસુ લુછવાનો અંદાજ કે આજે ફરી રડવાનું મન થાય છે.

gujarati tears shayri girl
Tears of breaking nothing - Gujarati Quotes at statush.com

કશું તૂટવાના સમાચાર આંસુ, અમારા જીવનનું છે અખબાર આંસુ. પ્રસંગો બધાં હોય છે સાવ હલકા, છતાં નીકળે છે વજનદાર આંસુ.

gujarati tears
Where am I so relieved - Gujarati Quotes at statush.com

મને એટલી ક્યાં નવરાશ છે કે હું નસીબનું લખેલું જોઉં, બસ મારા ભાઈબંધો ની હસી જોઇને માની લઉં છું કે હું નસીબદાર છું.

gujarati friendship destiny
People say that - Gujarati Quotes at statush.com

લોકો કહે છે કે ખર્ચ કરતા પહેલા કમાઇ જાણો, પરંતુ અનુભવ કહે છે, ખર્ચ કરવા જેટલું કમાઓ ત્યાં જીંદગી ખર્ચાઇ જાય છે.

people life experience gujarati true line
What you understand is that they - Gujarati Quotes at statush.com

જે તમને સમજે છે એમને તમારી ચોખવટ ની જરૂર નથી, જે તમને નથી સમજતા એની પાસે ચોખવટ કરવાનો શુ મતલબ!?

gujarati success true
Remember to remember God while eating - Gujarati Quotes at statush.com

જમતી વખતે ભગવાનને યાદ જરુર કરજો.. જેમના ખેતરનું અન્ન મળ્યું છે. એમના બાળકો કયારેય ભૂખ્યા ન રહે..

life gujarati god
No moh no maya - Gujarati Quotes at statush.com

મોહ નથી, માયા નથી, અમર તમારી કાયા નથી.. સુખેથી જીવી લો આ જીંદગી સાહેબ, કારણ. દુઃખની અહીં કોઈ છાયા નથી..

Life is not rich either - Gujarati Quotes at statush.com

તાળું તોડી કોઈ લૂંટે, એટલી તો જીંદગી અમીર નથી પણ... લાગણીના ભાવો કદી ખૂટે, એટલો " હું " ગરીબ પણ નથી..!!!

I also reserve my emotions - Gujarati Quotes at statush.com

હું પણ મારી લાગણીઓનું અભીયારણ ચાહું છુ, રોજ કોઈ આવી ને શીકાર કરી જાય કેમ પોસાય!

gujarati
Palaces are needed - Gujarati Quotes at statush.com

મહેલો ની જરૂર હોય છે ફક્ત રહેવા માટે, બાકી વસી જવા માટે કોઈના ખોબા જેવડા દીલ નો એકાદ ખુણો જ કાફી છે.

gujarati
In sugarcane where there are knots - Gujarati Quotes at statush.com

શેરડીમાં જયાં ગાંઠ હોય છે, ત્યાં રસ નથી હોતો... અને જયાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી, જીવનના સબંધોનું પણ આવું જ છે.

gujarati
The darkness is where we belong - Gujarati Quotes at statush.com

અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં પારકાનું અજવાળું કામ ના આવે....

gujarati