રાત્રે ફૂલો ને પણ ખબર હોતી નથી
કે કાલે સવારે મંદિરે જવાનું છે કે સ્મશાને..??
તો સાહેબ કાલ ની બહુ ચિંતા કર્યા વગર
દિલ થી જિંદગી જીવી લો....!!!
જીવનમાં જ્યારે ખરાબ
તબક્કામાંથી પસાર થતા હોઈએ અને
વિચાર આવે કે ક્યાં છે ઇશ્વર
ત્યારે યાદ રાખવું કે
પરિક્ષા દરમ્યાન શિક્ષક હંમેશા
ચૂપ જ રહે છે.
જેવી રીતે લોકો
મૃતકોને કાંધ આપવી
પૂણ્ય સમજે છે,
કદાચ એ જ રીતે જીવતા માણસને
સહારો આપવાને પુણ્ય સમજવા લાગે તો
જિંદગી સરળ થઈ જશે...
ખરતા પાંદડાં એ દુનિયા નું સૌથી
મોટું સત્ય સમજાવ્યું કે...
બોજ બન્યા તો તમારા પોતાના
જ તમને પાડી દેશે...















