ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે...
આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે, ભય વીનાની કોઈ આશા નથી અને આશા વીનાનો કોઈ ભય નથી...
સપના ભલે સુકા હોય, પાણી તો રોજ તાજું છાંટવાનું.....
રોવાનો અધીકાર પણ નથી આપતું આ જગત, ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે