તમે ઓળખાવ એ તમારૂ ચિત્ર,
પણ...
તમે યાદ રહી જાવ એ તમારૂ ચરિત્ર.
નસીબ જેમના ઉંચા
અને મસ્ત હોય છે,
કસોટી પણ એમની
જબરદસ્ત હોય છે.
"ફોન" માં અને "મન" માં
બિનજરૂરી ડેટા સેવ ના કરો...
સ્પીડ ઘટશે જ...
જેવી રીતે લોકો
મૃતકોને કાંધ આપવી
પૂણ્ય સમજે છે,
કદાચ એ જ રીતે જીવતા માણસને
સહારો આપવાને પુણ્ય સમજવા લાગે તો
જિંદગી સરળ થઈ જશે...
सफलता के लिए सिर्फ कल्पना ही नहीं,
सार्थक कर्म भी जरूरी है....
सीढ़ियों को देखते रहना ही पर्याप्त नहीं है,
सीढ़ियों पर चढ़ना भी जरूरी है....!!!!
જોયાનુ ઝેર,
સાંભળ્યાની ગેરસમજ
અને વાણીનું વિષ...
જીવનમાં હમેશા
વાવાઝોડુ લાવે છે.
Sometimes
The most positive thing
You can be in a Boring society
Is absolutely negative
Positive anything
Is better than
Negative nothing.
If you're not making mistakes,
then you're not doing anything.
I'm positive
that a doer makes mistakes
Find a place
Inside where there's joy,
And the joy will
Burn out the pain.
Yesterday is not ours
To recover,
But tomorrow is ours
To win or lose
Once you replace
Negative thoughts
With positive ones,
You'll start having
Positive results
કર્મ પાસે,
"ના કાગળ".... "ના કિતાબ"....
છતાં પણ એની પાસે
આખી દુનિયાનો હિસાબ.
જીવનમાં વખાણ
કરનાર લોકો કરતા
ભૂલ કાઢનાર ને
સિરિયલી લેવું...
ખરતા પાંદડાં એ દુનિયા નું સૌથી
મોટું સત્ય સમજાવ્યું કે...
બોજ બન્યા તો તમારા પોતાના
જ તમને પાડી દેશે...
જરૂરી નથી કે
સૌ કોઈ આપણને સમજી શકે,
ત્રાજવું તો ફક્ત વજન માપી શકે છે
ક્વોલિટી નહીં.