દિલ માં વસ્યા છો જરા ખ્યાલ રાખજો,
કદાચ સમય મળી જાય તો યાદ કરજો,
મારી તો આદત છે તમને યાદ કરવાની,
તમને ખરાબ લાગે તો માફ કરજો.