Love Quotes Shayri Quotes at statush.com

Love Quotes

દિલ માં વસ્યા છો જરા ખ્યાલ રાખજો,
કદાચ સમય મળી જાય તો યાદ કરજો,
મારી તો આદત છે તમને યાદ કરવાની,
તમને ખરાબ લાગે તો માફ કરજો.
Tags love beautiful દિલ વસ્યા shayri
Category Shayri
Views 11 VIEWS
Downloads 9 DOWNLOADS