નિષ્ફળતા મળે તો હિંમત રાખજો, સફળતા મળે તો વિનમ્રતા રાખજો..
વધુ પડતી આશા ના રાખો, કેમ કે એ વધુ દુઃખી કરે છે
ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે...
રૂપ કે કુળ ગૌરવ વધારતા નથી, ઈમાનદારી જ માણસ નું સાચું ગૌરવ છે...
મહાન બનવા માટે પોતાના મગજ પર કાબુ જરૂરી છે
નસીબ હંમેશા સાહસી લોકોની જ સહાય કરે છે.
છલકાઈ પછી જ તેની સુંદરતા બહાર આવે પછી એ પાણી હોયકે લાગણી
શીખામણ માંથી રસ્તા મળતા હશે પણ દીશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે.
સાચી દીશા અને સાચા સમય ની સમજણ ન હોય તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય
અહંમ તો બધાને હોય છે, પરંતુ નમે એજ છે સબંધોની સાચી મહાનતા
ના ડરાવીશ સમય તુ મને તારી કોશીશ સફળ નહીં થાય કારણકે જીંદગી ના મેદાનમાં ઉભો છું કેટલાય ના સાથ નો... કાફલો લઈને
વીચાર કેટલો આવે છે એ જરૂરી નથી, પણ વીચાર કેવો આવે છે એ જરૂરી હોય છે...