If we can forget this today

આજ ભુલો ને ભુલી શકીએ તો બસ છે આજ બે દિલો ને જો જોડી શકીએ તો બસ છે વેર-ઝેર ને નફરત ભરેલી આ દુનિયા માં પ્રેમ થી જીવી શકીએ તો બે પળ તો બસ છે.

Download View Full Screen